Video-Audio-Collection

ડોંગરેજી મહારાજ ની સળંગ આખી ભાગવત કથા ની 34 -ઓડીઓ કેસેટ નું  MP3-રૂપાંતર (1.33 GB)
શ્રી ભરત જનુભાઈ પંડ્યા(મહેમદાવાદ-વાળા અને હાલમાં યુ.એસ.એ. માં સ્થિત)એ ઘણી જહેમત લઈને 
ખૂબ કાળજીપૂર્વક કરી આપ્યું છે,તેમનો ખૂબ આભાર.
આ નીચેની કથા  ડાઉનલોડેબલ  છે.ડાઉનલોડ કરવા માટેની સૂચના નીચે આપેલી છે 

વધુ સ્પષ્ટ અવાજ વાળી ભાગવત કથા -

આ ઓડીઓ સંતરામ મંદિરની ભાગવત-કથાના છે ને ડાઉનલોડ થઇ શકશે


યુ-ટ્યુબ પરની ભાગવત કથા કે જે હિતેશભાઈ જોશી દ્વારા મુકવામાં આવી છે-
તે વિડીઓને ઓડિયો ફાઈલમાં બદલ્યા છે કે જે ડાઉન લોડ કરી શકાશે.

This -3 audio files of Dongreji maharaj's pravachan in 1980 at Ahmedabad. 
 Moraribapu and Vairagibaba was also on stage at that time. 
 Kamaleshbhai Panchal has recorded this full pravachan.
Courtesy-Hitenbhai Panchal-Canada-Thanks



How to down load?
-Click on right top "symbol" New window will open
-At right bottom on "download option" click on "VBR MP3"
-New window will open at bottom-click on blue link on left
-new window (player) will open
-"right click" an that player and click on "save as"
---------

ડોંગરેજી મહારાજની સંતરામ મંદિર,કરમસદમાં થયેલી કથાની વિડીઓના ૧૭- ભાગ
યુ-ટ્યુબમાં હમણાં નવા મુકેલા છે.તેમાંનો આ પહેલો ભાગ છે.
વિડીઓના નીચે U-TUBE પર ક્લિક કરવાથી બાકીના ૧૬ હપ્તા ત્યાં યુ-ટ્યુબ પર જોઈ શકાશે
-------
બાપજી સાથે બાપુ નો અનુભવ શ્રી ડોંગરેજી મહારાજની પુણ્યતિથી - Mahuva 2019

-------
ડોંગરેજી મહારાજની પુણ્યતિથી નિમિત્તે-મોરારીબાપુનું પ્રવચન-૨૦૧૯- અને ૨૦૧૮ અને તેમનું જીવનચરિત્ર

2019


2018

જીવનચરિત્ર