Testimonial-ભક્તોના અનુભવ


From 31 year old UK Born Doctor's email-

Words cannot convey or do justice to how these videos and audios from Shri Sadguru Dongreji Maharaj's katha have changed by life. I never met Shri Dongreji Maharaj, as I believed he passed away when I must have been two years old and living in the UK. But his katha has had, and continues to have, a profound effect on me and on my life.

Shri Dongreji Maharaj continues to inspire me and I hope that I can continue listening to his katha daily, and imbibe all that he says in his katha.

I try to spend time in the morning and evening doing prathna and arti and jaap. 
My wife and I have started to read bhagvat katha as well in English now.  I'm listening to maharaj's katha recorded at santram mandir at the moment. 

I too find peace of mind when I contemplate maharaj's words and his katha. 

I heard of dongreji maharaj when I visited India for the first time in 2007 when I was 18. At the time I didn't know much about him, but then 10 years later I became inquisitive and came across his video. After listening just once, I was hooked! Couldn't stop listening. He really is shukdev maharaj's incarnation in my opinion. So charismatic and knowledgeable; he does katha with such conviction and emotion.
Kiran (London, UK; family from Varad, Bardoli, India)
Dr. Kiran Patel BSc MBBS MRCP
From WhatsApp


ડોંગરેજી મહારાજના જીવનનો એક કિસ્સો જાણવા જેવો છે.


એક કેન્સર હૉસ્પિટલ માટે ફંડ ઊભું કરવા ડોંગરેજી મહારાજની કથા મુંબઈમાં યોજાઈ હતી. દાયકાઓ અગાઉ યોજાયેલી એ કથા થકી આશરે દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ કૅન્સર હૉસ્પિટલ માટે એકઠી થઈ ગઈ હતી.


એ કથાના છેલ્લા દિવસે ડોંગરેજી મહારાજ કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમના કોઈ સ્નેહી ગંભીર ચહેરે તેમની પાસે ગયા. તેમણે ડોંગરેજી મહારાજને કાનમાં કહ્યું કે તમારા પત્ની મૃત્યુ પામ્યા છે.


એ આઘાતજનક સમાચાર સાંભળ્યા પછી બીજી જ ક્ષણે ડોંગરેજીએ સ્વસ્થતા મેળવી લીધી અને દુ:ખદ સમાચાર લઈને આવેલા સ્નેહીને જવાબ આપીને ફરી કથા શરૂ કરી દીધી! તેમણે એ દિવસે કથા પૂરી કરી. કથાના આયોજકોને ખબર પડી કે ડોંગરેજીના પત્ની મૃત્યુ પામ્યાં છે ત્યારે તેઓ ચિંતામાં મુકાઈ ગયા, પણ ડોંગરેજીએ કથા યથાવત્ ચાલુ રાખી એને કારણે તેઓ ગદ્ગદ થઈ ગયા.


એ પછી ડોંગરેજી મહારાજે પત્નીના દેહાંત પછીની વિધિઓ હાથ ધરી. તેઓ થોડા દિવસ પછી પત્નીના અસ્થિ લઈને ગોદાવરી નદીમાં અસ્થિ વિસર્જન માટે નાશિક ગયા. એ વખતે અસ્થિ વિસર્જનની વિધિ કરનારા બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે તેમની પાસે પૈસા નહોતા જે સ્નેહીએ તેમને તેમના પત્નીના મૃત્યુના સમાચાર આપ્યા હતા એ તેમની સાથે હતા.


ડોંગરેજી મહારાજે તેમને પોતાના પત્નીનું મંગળસૂત્ર આપીને કહ્યું કે આ વેચીની પૈસા લઈ આવો. બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે મારી પાસે કંઈ નથી. પેલા સ્નેહી સ્તબ્ધ થઈ ગયા. તેમની આંખો છલકાઈ ગઈ. જે માણસે થોડા દિવસો અગાઉ કૅન્સર હૉસ્પિટલ માટે પોતાની કથા થકી દોઢ કરોડનું ફંડ એકઠું કરી આપ્યું હતું. તેની પાસે મામૂલી રકમ પણ નહોતી!


ઘણા ફાઈવસ્ટાર બાબાઓ, બાપુઓ, સ્વામીઓ અને મહારાજો કરોડો અબજો રૂપિયામાં આળોટતા હોય છે તેમની બોચી ઝાલીને નિત્ય પ્રાત:કાળે આવા કિસ્સાઓનું પઠન કરવાની તેમને ફરજ પાડવી જોઈએ.


My parents have attended several Katha of 
Param Pujya Shri Dongre ji Maharaj. 
I never got any such opportunity, since I was too small. 
But, now I listen His Katha having downloaded by my husband. 
Indeed, He has changed my and my husband 's lives.
We request to uploaded more of His Katha and His photographs, 
to enlightenment this world.


In Bharat mata mandir situated at Haridwar, photograph of Bhrmalin Param Pujya Shree Dongreji Maharaj with another Saint is kept just above the lift on ground floor


Regards,
MNCJF-June-2015


I am fortunate to read the Bhagwad of Shri Dongre Maharaj,which is much appealing to mind & Heart.
When ever I read or see the video , the katha is getting absorbed in the heart.
Also we take vow of some good deed listening to his katha.I had started observing Ekadashi three days fast. i.e Dashami Once meal, Ekadashi with fruits  and Dwadashi with Once meal.
I find very good.The benefits are known to all. 1. Keeps the health good by fasting once in a month spiritually and physically. Further Maharaj has said that people doing Ekadashi comes to know the death of self before it approaches.
The katha is like a Ganges and taking dip in that water purifies the human being.
Number of time you read or listen , always the katha finds as new and encouraging in the spiritual life.
I have always found that when ever I was dull at spiritual path, and I read or listen his katha
it has encouraged with new zest for spiritual practices.

Shri Ramakrishna Paramahamsa has said that katha of only those kathakars are appealing to the heart who delivers katha after taking the instruction from God . The result is katha flowing from the mounth of such kathakars are penetrating in to the heart of the people. Rest the advices given by any other kathakars will last up to the pendal of katha only.i.e as soon as people go out of pendal they forget what was preached in the katha.

Maharaj was one among-st them whose preaching was/is directly absorbed in the heart.
Thank you.
Dr. Saraswati K.Iyer
Sr. Manager- Legal
Reliance Industries Limited


Ketan R. Mehta
New Delhi 
It gives me an immense pleasure to share with you that on the eve ( 26 Dec) of my birthday ( 27 Dec),. I have had an opportunity to visit Maalsar second time in my life. I felt I was on the top of the world. I had Darshan if Dongrebapa's room from inside, had sparshed his Paduka, taken on my head for blessings, followed by Narmda river snan.

What else can be a better birthday than this?


While visiting Bapa's old home in Maalsar, someone gave me the keys of his own to see the Room from inside. I think Bapa still lives there and probably he only called me there and I was showered blessings.


In Saurshtra, we all call address him as Bapa than Dongreji Maharaj, which is capsule with a lot of love and respect, and when we say" Bapa" or Dongrebapa, we feel we are nearer and closer to him.


મારા માટે ડોંગરેજી મહારાજ એટલે બધુ જ છે.
આજના સમયમાં ડોંગરેજી જેવુ નિષ્કલંક અને પરમ ભાગવદ વ્યક્તિત્વ ક્યાંય જોવા મળતું નથી.
હું અમદાવાદમાં રહુ છું.. તેમની એકાદ કથા પ્રત્યક્ષ સાંભળવાનો લાભ મળ્યો છે..
માલસરની મુલાકાત પણ કરી છે.. વાસ્તવમાં અદ્ભૂત સ્થળ છે,, કહો કે તીર્થ છે..
બાબજીના રૂમમાં તો, અલૌકિક આનંદની અનુભૂતિ થયા વગર જ ન રહે,,
એમની એક એક ચીજ જોઈને દડ દડ આંસૂ પડે..
ભારત જેવા દેશમાં યુગે યુગે આવા મહાન વ્યકિતત્વ અવતરતા હોય છે..
પુણ્યશ્લોક બાબજીને કોટી કોટી વંદન...
જય શ્રી કૃષ્ણ...

મેહુલ દવે.અમદાવાદ. davemehul523@gmail.com
સુજ્ઞ લોકોના વાર્તાલાપ માટે - મો. 9428739911





મહેરબાની કરી ને ડોંગરેજી મહારાજ વિશેના આપના અનુભવો પણ ઇમેલ કરો.
lalaji@sivohm.com